વરસાદ માં મજા પડી જાય એવા ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા બનાવો દાલચોખા પલાળ્યા વગર /Instant Khatta Dhokla

વરસાદ માં મજા પડી જાય એવા ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા બનાવો દાલચોખા પલાળ્યા વગર /Instant Khatta Dhokla

Description :

ગુજરાતી ખાટ્ટા ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવો દાલચોખા પલાળ્યા વગર પીસ્યા વગર બનાવવાની પરફેક્ટ રીત /ગુજરાતી ખાટ્ટા ઢોકળા આથા વગર બનાવો /પરફેક્ટ ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા રેસીપી /સ્વાદિષ્ટ ઢોકળા રેસીપી /
Instant Khatta Dhokla Recipe GujaratiKitchen/Perfect Instant GujaratiDhoklarecipe/ Khatta dhokla Recipe By GujaratiKitchenRecipe
#InstantKhattaDhoklaRecipe
#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળા
#Gujaratikitchen
#GujaratiDhoklaRecipe

રવા{સુજી}:૧કપ
બેસન:૧/૨કપ
ચોખા નો લોટ:૧/૨કપ
છાસ:૧કપ
પાણી :૧ ૩/૪કપ
લસણ મરચા આદુ ની પેસ્ટ :૧ચમચી
મીઠું :૧ચમચી
ઇનો:૧ચમચી
હળદર :૧/૨ ચમચી
લાલ મરચું પાવડર :૧/૪ચમચી

તેલ :૨ચમચી
રાય :૧ચમચી
લીલા મરચા :૨ચમચી
લીમડી :૫ નગ
હિંગ :ચપટી
કોથમીર :૨ચમચી


Rated 4.83

Date Published 2020-07-03 07:09:59
Likes 555
Views 20345
Duration 5:44

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..