વઘારેલા મમરા ચટપટા મસાલા સાથે ( ૪ દિવસ માં પતી જશે ) એટલા ટેસ્ટી / vagharela mamra gujarati recipe
Description :
વઘારેલા મમરા તો અવાર નવાર ઘરે બનાવતાં જ હશો પણ આ રીતે સ્પેશિયલ મસાલા ની સાથે એક વાર try કરજો ઘરે
અને comments માં કેહજો પાછાં, કે કેવા બન્યાં કેવા નઇ…
અને કદાચ તમારી કઈ અલગ recipe હોય તો પણ comments માં કેહવાનું ભૂલતા નહીં, next time એ રીતે try કરીશું….
For Vagharela Mamara:*
– Mamara: 500 g
– Special Masala:
– Red Chili Powder: 2 tsp
– Kashmiri Red Chili Powder: 1 tsp
– Chaat Masala: 1 tsp
– Salt: 1 tbsp
– Sugar: 4 tbsp
– Variyali: 1 tsp
– Aam Chur Powder: 1 tsp
– Oil for frying
– Makai Pauva: 2 cups
– Peanuts: 1/2 cup
– Oil: 3 tbsp
– Mustard Seeds: 1 tbsp
– Curry Leaves
– Hing (Asafoetida): 1/2 tsp
– Turmeric Powder: 1 tsp
*Add Mix Chawanu:*
– 2 cups
___________________
*વાઘરેલા મમરા માટે:*
– મમરા: 500 ગ્રામ
– ખાસ મસાલા:
– લાલ મરચું પાવડર: 2 ચમચી
– કાશ્મીરી લાલ મરચું પાવડર: 1 ચમચી
– ચાટ મસાલો: 1 ચમચી
– મીઠું: 1 ચમચી
– ખાંડ: 4 ચમચી
– વરિયાળી: 1 ચમચી
– આમ ચૂર પાવડર: 1 ચમચી
– તળવા માટે તેલ
– મકાઈ પૌવા: 2 કપ
મગફળી: 1/2 કપ
– તેલ: 3 ચમચી
– સરસવના દાણા: 1 ચમચી
– મીઠો લીંબડો
– હીંગ: 1/2 ચમચી
– હળદર પાવડર: 1 ચમચી
*મિક્સ ચવાનુ ઉમેરો:*
– 2 કપ
___________________
Don’t forget to give this video a thumbs up if you found the recipe delicious!
Leave a comment with your thoughts and any tips you have for making this recipe even better.
Share this video with your friends who love cooking – let’s spread the culinary joy together!”
–
Date Published | 2023-10-11 09:07:30 |
Likes | 3549 |
Views | 287351 |
Duration | 6:6 |