સાબુદાણા વગર બટાકા વડા નવા સ્વાદમાં ફરાળી નવરાત્રીમાં બનાવો / farali bataka vada / #vratrecipe
Description :
આવો મજા સાથે બનાવીએ “ગુજરાતી ફરાળી બટાકા-વડા” સરળ અને સ્વાદિષ્ટ રીતે 😋!
આ ફરાળી રેસિપી માં, અમે આપીશું સરળ અને ટેસ્ટી વડા બનાવવાની પૂરી માહિતી…
😉બનાવજો અને “comments” માં તમારો અનુભવ “share” કરવાનું ભૂલતા નહીં…
Boiled potatoes: 7 (approximately 500g)
Green chili paste: 1 tsp
Ginger paste: 1 tsp
Salt: 1 tsp
Black pepper: 1/2 tsp
Sugar: 1 tsp
Peanut powder: 1/2 cup
Lemon juice: 1 tsp
Fresh coriander: 1/2 cup
Singhara flour: 1 cup
Salt: 1 tsp
Black pepper: 1/2 tsp
Water: 1/2 cup
___________________
Date Published | 2023-10-19 14:02:00 |
Likes | 327 |
Views | 29933 |
Duration | 59 |