શું તમે ફરાળી ગ્રીન ચટણી આ રીતે બનાવો છો?આ નવી ટ્રીક અપનાવી ને બનાવો એક ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે
Description :
ઉપવાસ માં બનાવો ફરાળી ગ્રીન ચટણી ।આવી ટેસ્ટી ફરાળી ચટણી ક્યારેય નઈ ખાધી હોઈ ।ગેરંટી સાથે ખાવામાં ઓછી જ પડે એવી ચટપટી પડશે ।ગુજરાતી ફરાળી ગ્રીન ચટણી।ઉપવાસ માં બનાવો ટેસ્ટી લીલી ફરાળી ચટણી જે બધા ને ખુબ જ પસંદ આવશે ।શિવરાત્રી સ્પેશ્યલ રેસીપી
#FaraliGreenChuteny
#ShivaratriSpecial
#FaraliRecipe
Date Published | 2020-02-19 07:28:32Z |
Likes | 114 |
Views | 3965 |
Duration | 0:01:18 |