શું તમે એક નું એક ભીંડા નું શાક બનાવી ને કંટાળ્યા છો?તો બનાવોએક નવી રીતે ટેસ્ટી મસાલા ભીંડા નું શાક
Description :
શું તમે એક નું એક ભીંડા નું શાક બનાવી ને કંટાળ્યા છો?તો બનાવોએક નવી રીતે ટેસ્ટી મસાલા ભીંડા નું શાક
એક નવી રીતે બનાવો ટેસ્ટી મસાલા ભીંડા નું શાક ।ટેસ્ટી મસાલા ભીંડી સબ્જી રેસીપી ।ભીંડા નું શાક એક નવી રીતે |Gujaratirecipe
#એક_નવી_રીતે_ટેસ્ટી_મસાલા_ભીંડા_નું_શાક
#Gujaratirecipe
#GujaratiKitchen
Date Published | 2020-03-11 09:12:54Z |
Likes | 331 |
Views | 15914 |
Duration | 0:04:27 |
H
ખુબ જ સ્વાદિષ્ટ અને મજેદાર.
ભીંડો એક એવું શાક છે જે સરસ બન્યું હોય તો ખુબ ભાવે અને થોડી પણ કચાશ રહી જાય તો ના ભાવે. તમે ખુબ સરસ રીતે શીખવ્યું. આભાર.
એક સુચન કે, ભીંડા ને હંમેશા વચ્ચે થી કાપા મુકીને સુધારવાનો. તમે બનાવ્યું તેમાં ભીંડો અંદરથી ચડી જશે, કાચો પણ નહીં રહે. પરંતુ વચ્ચે થી કાપા મુકીને બનાવાથી ભીંડા ની અંદર રહેલી ગંદકી (ઈયળ કે સડેલો હોય) દુર કરી શકાય. અને બીજું કે વચ્ચે થી કાપા મુકીને બાનાવાથી મસાલો બંને બાજુ ભરાશે અને વધુ સ્વાદિષ્ટ લાગશે. તમે જે રીતે બનાવ્યો છે તેમાં તમે જોશો તો માલુમ પડશે કે ભીંડો અંદર થી કોરો છે. સર્વ કરતી વખતે થોડો ફીકો લાગે અને સ્વાદિષ્ટ પણ એટલો નહીં લાગે. ફરીવાર આ જ રેસીપી બનાવો ત્યારે ભીંડો વચ્ચેથી કાપા મુકીને સુધારીને બનાવો. ખુબ સરસ લાગશે.
ભીંડાના શાકને નવી રીતે શીખવવા માટે આપનો ફરી એકવાર ખુબ ખુબ આભાર.
V.nice…di…thank u navi rity sikvadva maty