શું તમે એક જેવી ફરાળી વાનગી બનવી ને કંટાળ્યા છો?અગિયારસ ના દિવસે બનાવો તદ્દન નવી વાનગી /Farali Appam
Description :
શું તમે એક જેવી ફરાળી વાનગી બનવી ને કંટાળ્યા છો?અગિયારસ ના દિવસે બનાવો તદ્દન નવી વાનગી /Farali Appam Recipe
#Farali recipe In 5 minits
અષાઢી એકાદશી દિવસે બનાવો એકદમ નવી ફરાળી વાનગી જે તમે ક્યારેય નાઈ ખાધી હોઈ
#Farali Appam recipe
#FaraliGujaratiVangi
#અષાઢી_એકાદશી_દિવસે_બનાવો_એકદમ_નવી_ફરાળી
સામો:1કપ
સાબુદાણા :1/4કપ
સોડા :1/2tsp
salt :1tsp
જીરા :1tsp
લીલા મરચા :2tsp
કોથમીર :3tsp
છાસ :1કપ
પાણી :1/4કપ
Date Published | 2020-06-29 06:44:23 |
Likes | 1076 |
Views | 48131 |
Duration | 5:20 |
Super
Thnx mem mene bnaye the bhot hi testy bne te he
It's looking very nice
Nice
Saras che ben, very unique
Very nice farali recipe
bahuj saras
jsk
Nice new farali recipe
Lovely recipe..is it possible to give measurement and Ingredients list please in the link bar every time you upload any recipes?
Good રેસિપી
Very nice.
બહુજ સરસ
Nice
Nice mam
Soda ni jga ae eno lai sakai