વરસાદમાં ખાવાની મજા પડી જશે 'ભજિયાં પકોડા' બટાકા-ડુંગળી વાળા | bhajiya pakoda recipe

વરસાદમાં ખાવાની મજા પડી જશે 'ભજિયાં પકોડા' બટાકા-ડુંગળી વાળા | bhajiya pakoda recipe

Description :

અમારી ચેનલ “GUJARATI KITCHEN” માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !

અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં “ગુજરાતી ભાષા” માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે…

✔ સામગ્રી:

ડુંગળી: 2 નંગ.
કોથમીરના પાન: 1/2 કપ
લીલા મરચા: 4 નંગ.
બટાકા: 2 નંગ.
હળદર પાવડર: 1/2 ચમચી
લાલ મરચું પાવડર: 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું*
તલ: 1 ચમચી
બેસન: 1/2 કપ
ચોખાનો લોટ: 2-3 ચમચી
તેલ: ડીપ ફ્રાય

————————————

Onion: 2no.
Coriander leaves: 1/2cup
Green chillies: 4no.
Potato: 2no.
Turmeric powder: 1/2tsp
Red chilli powder: 1tsp
Salt to taste*
Sesame seeds: 1tsp
Chickpea flour: 1/2cup
Rice flour: 2-3tsp
Oil: Deep fry

દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ ‘GUJARATI KITCHEN’ ને ‘SUBSCRIBE’ કરવાનું ભૂલશો નહીં !

————————————

Copyright Disclaimer
__

The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.

All Video Rights Received ©GujaratiKitchen

All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.


Rated 5.00

Date Published 2024-06-22 07:00:20
Likes 91
Views 3406
Duration 3:3

Article Categories:
Appetizers · Gujarati · Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..