રોટલો વઘારેલો રસાવાળો / ઘરે કઈ ના બનાયું હોય તો બનાઇ દો પેટ ભરાઈ જશે / vagharelo rotlo recipe
Description :
Ingredients (સામગ્રી) :
1. Bajri rotlo (બાજરીનો રોટલો): 1 no.
2. Oil (તેલ): 2 tsp
3. Mustard seeds (રઇ): 1 tsp
4. Onion (ડુંગળી): 1/2 cup
5. Garlic paste (લસણ પેસ્ટ) and green chilli paste (લીલા મરચાં પેસ્ટ): 1 tsp each
6. Red chilli powder (લાલ મરચું પાવડર): 1 tsp
7. Turmeric powder (હળદર): 1/2 tsp
8. Dhaniya Jeera powder (ધણાંયા જીરું પાવડર): 1 tsp
9. Salt (મીઠું): 1 tsp
10. Dahi (દહી): 1 cup
11. Water (પાણી): 2 cups
12. Fresh coriander leaves (તાજા ધણિયા પત્તિ)
Date Published | 2023-08-17 08:04:29 |
Likes | 138 |
Views | 5996 |
Duration | 48 |