ચોખા ની પાપડી બનાવવાની રીત /પરફેક્ટ માપ સાથે બનાવો ચોખા ના પાપડ /Chokha Ni Papadi Recipe /

ચોખા ની પાપડી બનાવવાની રીત /પરફેક્ટ માપ સાથે બનાવો ચોખા ના પાપડ /Chokha Ni Papadi Recipe /

Description :

ચોખા ની પાપડી બનાવવાની પરફેક્ટ રીત /ખીચીયા પાપડ બનાવવાની રીત /ગુજરાતી ચોખા ની પાપડી બનાવવાની પરફેક્ટ રીત /પટેલ ની પાપડી /ખીચીયા પાપડ /ચોખા ના પાપડ /ગુજરાતી ખીચીયા પાપડ/સારેવડાં

#ખીચીયા_પાપડ
#ચોખા_ની_પાપડી
#Khichiya_Papad_Recipe
#Gujarati_Recipe

૧ કિલો નું માપ વિડીયો માં આપેલું છે

૫ કિલો માટે {ચોખા નો લોટ)
પાણી સવા ગણું લેવું જો કણકી નવી હોઈ તો (જરૂર પડે તો પછી થી ઉમેરવું )
લીલા મરચાં:200g (તીખું જેટલું જોઈએ એ પ્રમાણે )
જીરું :100g
તલ:50g
અજમો :50g
મીઠું :50g
પાપડખારો :50g
સાબુદાણા પલાળી ને લેવા :100g


Rated 5.00

Date Published 2022-12-20 04:37:06
Likes 60
Views 2081
Duration 9:18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..