ચોખા ના ઇન્સ્ટન્ટ પાપડ।ખીચું બનાવ્યા વગર અને પાપડ વણવાની માથાકૂટ વગર ।વિદેશ માં રહેતા લોકો ખાસ જોજો

ચોખા ના ઇન્સ્ટન્ટ પાપડ।ખીચું બનાવ્યા વગર અને પાપડ વણવાની માથાકૂટ વગર ।વિદેશ માં રહેતા લોકો ખાસ જોજો

Description :

૧ કપ ચોખા માંથી બનાવો ઇન્સ્ટન્ટ પાપડ ।ખીચું બનાવ્યા વગર અને પાપડ વણવાની માથાકૂટ વગર બનાવો પાપડ બનાવો ખીચીયા પાપડ બનાવવાની એક નવી રીત ।૧ કપ ચોખા માંથી ૫૦ જેટલા પાપડ બનાવી શકાય છે,અને તડકા માં મુકવાની પણ જરૂર નથી પડતી ।જરૂર બનાવજો ઇન્સ્ટન્ટ ખીચીયા પાપડ
#ઇન્સ્ટન્ટ_ખીચીયા_પાપડ
#gujarati_kitchen
#Guajrati_recipe


Rated 4.76

Date Published 2020-01-27 09:41:22Z
Likes 1408
Views 86989
Duration 0:06:35

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • Thank you so much

    patel paresh February 1, 2020 5:38 pm Reply
  • Thanks for the recipi Mam.mne papad khubj bhave Che.ave hu bnavis.

    Vaishali Patel January 29, 2020 4:13 am Reply
  • ardhi second ma steem thai jay che ha ha ha

    Vijay Joshi January 28, 2020 6:04 pm Reply
  • Madam a papd ma papD no kharo nai nalhvano?

    Mehta Khyati January 28, 2020 5:14 pm Reply
  • Saras

    Nidhi Sahani January 28, 2020 3:20 pm Reply
  • Very nice mam…

    Avani Patel January 28, 2020 12:09 pm Reply
  • Chokhana lot Mathi benawai?

    dipti purohit January 28, 2020 5:18 am Reply
  • Gr8

    Kesar Thakore January 28, 2020 5:03 am Reply
  • Nice mem

    Soman Rana January 27, 2020 5:24 pm Reply
  • Ane sekay khar

    Ranjanben Shah January 27, 2020 4:04 pm Reply
  • Nice explain. Papad. Mithas papad Aa rite banisake. Ne ek wati ketla papad bani sake.

    nafisa baldiwala January 27, 2020 4:03 pm Reply
  • અતિ ઉત્તમ, મને ખબર છે કે મારી મા પહેલા ખીચીયા બનાવતી ત્યારે કેટલી બધી તકલીફો ઉઠાવતી,ખીચુ બાફો, ગોયણા કરો, ખીચીયા પાપડ વણો, તડકામાં સુકાવો ત્યારે સાંજે તૈયાર થાય.વણતા વણતા ફાટી જાય ,તડકામાં પણ ફાટી જાતા, પણ તમે ચોક્કસ સટીક પધ્ધતિ મુજબ તૈયાર કર્યા છે. ખૂબ ખૂબ આભાર માનું છું.
    બીજું તદ્દન શોટૅમા સમજાવ્યું છે. લાંબા લાંબા વિડીયો નથી.
    ખૂબજ અભિનંદન.

    Hasmukh Shah January 27, 2020 1:04 pm Reply
  • Hello mam
    Roast kari sakay ?
    Plz give me reply

    varsha thakkar January 27, 2020 12:26 pm Reply
  • Addhi second ma kevi rite

    Padma Jeswani January 27, 2020 11:13 am Reply
  • ઘઉં ના પાપડ શિખવાડો

    Bharti Rathod January 27, 2020 11:13 am Reply
  • Jordar mam hu atyare indonesia maa rahu chhu hu try karish

    rakesh darji January 27, 2020 10:56 am Reply
  • Soda wagar papad kadak nai thai su

    Bhumika Tank January 27, 2020 10:19 am Reply
  • Very nice idea

    Sonal Sonkusare January 27, 2020 10:06 am Reply
  • Wow nice

    Ranjana Patil January 27, 2020 10:05 am Reply

Don't Miss! random posts ..