ઘી,ગોળ,રોટલો।રોટલા ના ચુરમુ।દેશી છે પણ મોમાં પાણી આવી જાય એટલું સ્વાદિષ્ટ છે| શરત લાગી ઓછું જ પડશે
Description :
ઘી ,ગોળ,રોટલો ।રોટલા ના ચુરમુ ।દેશી વાનગી રોટલા નું ચુરમુ જે ટેસ્ટી છે અને સ્વાદિષ્ટ પણ છે આ વાનગી બનાવજો બધા ખુબ જ પસંદ આવશે ,સ્વાદ એવું કે વારંવાર બનાવવાનું મન થાય ।
#ઘી_ગોળ_રોટલો
#દેશી_વાનગી
#Winter_special
#Gujarati_recipe
#Guajrati_Kitchen
Date Published | 2020-02-01 06:29:02Z |
Likes | 132 |
Views | 6925 |
Duration | 0:02:41 |
Super.duper madam
ખુબ સરસ.
આ જ રીત થી રોટલી અને ભાખરી પણ સર્વ કરી શકાય. અને બારીક ભુક્કો કરવા માટે મિક્ષર પણ વાપરી શકાય.
Keep Smiling, Stay Blessed!!!
હજી ભુકો કરીને લાડવા બનાવો તો વધારે સારુ લાગશે.