ઘઉંના લોટ માંથી બનાવો 'ખસ્તા' નવા લેયર વાળા નમક પારા (15-20 દિવસ ચાલશે) / nimki / namak pare recipe

ઘઉંના લોટ માંથી બનાવો 'ખસ્તા' નવા લેયર વાળા નમક પારા (15-20 દિવસ ચાલશે) / nimki / namak pare recipe

Description :

શું તમે આવા લેયર વાળા ‘નમક પારા’ ઘરે try કર્યા છે ??

ઘરે સાદી રીતે તો આપડે તળિયે જ છીએ 💭 પણ આ અલગ નવી રીતે છે, 15 થી 20 દિવસ સુધી આરામ થી ચાલશે અને ઘરે બધાને ખુબ જ ભાવશે…😋

નવું ટ્રાય કરતાં રહો👌🏻અને અનુભવ પણ ‘Comments’ માં Share કરતાં રહો…

આવજો🤗….

Ingredients:

– Wheat flour: 2 cups
– Salt: 1 tsp
– Cumin seeds: 1 tsp
– Black pepper: 1/2 tsp
– Kalonji: 1/2 tsp
– Oil: 3 tbsp
– Ghee: 3 tbsp
– Wheat flour (for rolling): 2 tbsp
– Oil (for frying)
_______________

– ઘઉંનો લોટ: 2 કપ
– મીઠું: 1 ચમચી
– જીરું: 1 ચમચી
– કાળા મરી: 1/2 ચમચી
– કલોંજી: 1/2 ચમચી
– તેલ: 3 ચમચી
– ઘી: 3 ચમચી
– ઘઉંનો લોટ (રોલિંગ માટે): 2 ચમચી
– તેલ (તળવા માટે)


Rated 5.00

Date Published 2023-10-13 08:50:27
Likes 86
Views 2109
Duration 7:22

Article Categories:
Gujarati · Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..