ખીચું તો બોવ ખાધું હશે પણ ક્યારેય ફરાળી ખીચું ખાધું છે?એકાદશી સ્પેશ્યલ તદ્દન નવી રેસીપીFarali Khichu

ખીચું તો બોવ ખાધું હશે પણ ક્યારેય ફરાળી ખીચું ખાધું છે?એકાદશી સ્પેશ્યલ તદ્દન નવી રેસીપીFarali Khichu

Description :

ખીચું તો બોવ ખાધું હશે પણ ક્યારેય ફરાળી ખીચું ખાધું છે ?એકાદશી સ્પેશ્યલ ટ્રાય કરો ફરાળી ખીચું તદ્દન નવી રેસીપી /farali khichu recipe/ઉપવાસ માં ખવાય તેવી ફરાળી વાનગી /Farali recipeingujarati/Sabudanakhichurecipe/
New stlye Khichu recipe/GujaratiKhichu
#New_stlye_Khichu_recipe
#એકાદશી_સ્પેશ્યલ_ટ્રાય_કરો_ફરાળી_ખીચું
#GujaratiKitchen

પલાળેલા સાબુદાણા :૧કપ
બાફેલા બટાકા :૧કપ
જીરું:૧ચમચી
ફરાળી મીઠું:૧ચમચી
પાણી :૩/૪કપ
લીલા મરચા:૨ચમચી

ખીચું મસાલા માટે :
લાલમરચું :૧/૪ ચમચી
મરી પાવડર :૧/૪ ચમચી
જીરું પાવડર :૧/૪ ચમચી

તેલ :૧ચમચી
લીબું નો રસ :૧/૨ ચમચી


Rated 4.81

Date Published 2020-06-30 09:02:11
Likes 962
Views 36560
Duration 3:58

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..