ક્રિસ્પી બિસ્કિટ ભાખરી |આવી ટેસ્ટી બિસ્કિટ ભાખરી ક્યારેય નઈ ખાધી હોઈ |ટિફિન બોક્સ માટે ખાસ બનાવો
Description :
ક્રિસ્પી બેકરી જેવી ટેસ્ટી બિસ્કિટ ભાખરી બનાવવાની પરફેક્ટ રીત |જે તમે બાળકો ને ટિફિન બોક્સ માં આપી શકો છો .જરૂર બનાવજો આ રેસીપી બધા ને ખુબ જ ભાવશે .રેસીપી ગમે તો Like અને share કરજો,અને Gujarati kitchen ને subcribe કરજો..તમારો ખુબ ખુબ આભાર ..
#ટેસ્ટી_બિસ્કિટ_ભાખરી
#ક્રિસ્પી_બિસ્કિટ_ભાખરી
#Gujaratikitchen
#Guajrati_recipe
Date Published | 2020-01-10 07:44:41Z |
Likes | 345 |
Views | 12394 |
Duration | 0:05:35 |
Nice recipe. Thx. I try it.
Aatlu sari rite samjavo chho ben .. tme namak nu maap pn batavo chho to koi pn recipe ma tme pani ketlu use karyu e pn batavjo..
Jethi kari ne chhokrio shikhti hoy ene saru pade
Cup nu maap batavo mne
Tmari vatki ek cup ni barabar hase ??
Pls share more kids tiffin recipe
Good
જબરદસ્ત ઠંડી માં ગરમા ગરમ ભાખરી અને ચા હોય તો બીજું શું કહેવાય. અને બીજું કોબીનેશન ભાખરી અને ગાજર મરચાનું રાઈવાળું અથાણું.
ભાખરીની આ રેસીપી માં તમે જે તલ અને કોથમીર ઉમેરીને વિવિધતા લાવી એ ખરેખર સરસ આઈડિયા છે.
મકરસંક્રાંતિ પર્વની ખુબ ખુબ શુભેચ્છા.
આભાર સહ. Bless You!
Back kari sakay?
Nice…thank you…even v can take it to out of station also
Nice