કાઠિયાવાડી ઢાભા સ્ટાઇલ ઢોકળી નું શાક એક ટેસ્ટી અને નવી રીતે બનાવો/Kathiyawadi Dhokli Nu Shaak
Description :
અમારી ચેનલ “GUJARATI KITCHEN” માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !
અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં “ગુજરાતી ભાષા” માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે…
Ingredient:
#gujaratikitchen #dhoklinushaak
for Dhokli:
Besan:1cup
water:1cup
Buttermilk:1cup
salt:1/2tsp
redchilli powder:1/2tsp
turmeric powder:1/2tsp
dhaniya jeera powder:1tsp
green chilli:2no
For Tadka:
Oil:1TBSP
Mustred seeds:1/2tsp
Cumin seeds:1/2tsp
Hing:1/4tsp
Curry leves:4no
Dry red chilli:2np
Garlic chuteny:1tbsp
Butter milk:1/cup
water:1/2cup
Kasuei methi:1tsp
Garam masala:1tsp
પરંપરાગત ગુજરાતી નાસ્તા અને સ્ટ્રીટ ફૂડ થી લઈને અન્ય રેસિપીઝ તથા સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધી, અમારી ચેનલ પાસે દરેક માટે કંઈક છે🤗. પછી ભલે તમે અનુભવી હો કે નઈ, અમારા સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરિયલ્સ તમને દરેક રેસીપીમાં ગાઈડ કરશે અને સુનિશ્ચિત કરશે કે તમે દરેક વખતે “હાઇજીનિક અને સ્વાદિષ્ટ” વાનગીઓ સરળતાથી બનાવો.
અમારો ઉદ્દેશ્ય ફ્રેશ ingredients અને સરળ techniques નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને હેલ્થી ગુજરાતી રસોઈને આગળ વધારવા નો છે. અમે માનીએ છીએ કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, પરંતુ તે body તથા soul ને nourish કરવા માટે પણ છે. તેથી જ અમે એવી વાનગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને સંતુલિત પણ હોય.
તેથી, જો તમે ગુજરાતી ભોજનની વાઇબ્રન્ટ દુનિયાની શોધખોળ કરવા માંગતા હો, તો અમારી આ યાત્રામાં જોડાઓ અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવાનો અને ખાવાનો આનંદ મેળવો.
દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ ‘GUJARATI KITCHEN’ ને ‘SUBSCRIBE’ કરવાનું ભૂલશો નહીં !
Copyright Disclaimer
__
The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.
All Video Rights Received ©GujaratiKitchen
All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Date Published | 2023-07-18 06:14:44 |
Likes | 131 |
Views | 9709 |
Duration | 5:22 |