એક નવો નાસ્તો જે તમે ક્યારેય નઈ ખાધો હોઈ। ટેસ્ટી મખાના નો ચેવડો બનાવો વજન ઉતરવા માટે બેસ્ટ નાસ્તો
Description :
એક નવો નાસ્તો પેકેટ ના નાસ્તા ને ભૂલી જાસો એટલો ટેસ્ટી ।મખાના નો ચેવડો બનાવો ઘરે જે તમે ક્યારેય નઈ ખાધો હોઈ ।મખાના નો ચેવડો બનાવવાની પરફેક્ટ રીત ।આ રીતે બનાવો મખાના ચેવડો હેલ્થી અને વજન ઉતરવા માં મદદ કરશે એવો ટેસ્ટી નાસ્તો ।
Date Published | 2020-02-14 07:04:27Z |
Likes | 112 |
Views | 4646 |
Duration | 0:03:16 |
Makhana upwas ma lai sakay.?
Healty homemade meggi batavo pls
Makhana aetle su mem
Makhana sema thi bane mahiti aapso