ઊધિયું બનાવની સહેલી રીત/મસાલા ભર્યા વગર એકદમ ટેસ્ટી ઊધિયું ઘરે બનાવો બજાર કરતા સ્વાદિષ્ટ/ undhiyu
Description :
અમારી ચેનલ “GUJARATI KITCHEN” માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !
અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં “ગુજરાતી ભાષા” માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે…
🤔For Muthiya:
– Methi Leaves: 1 cup
– Jowar Flour: 1/4 cup
– Besan: 1/4 cup
– Wheat Flour (coarse): 1/2 cup
– Salt: 1 tsp
– Sugar: 1/2 tsp
– Cooking Soda: 1/4 tsp
– Oil: 1 tsp
Date Published | 2024-01-13 10:30:34 |
Likes | 323 |
Views | 42287 |
Duration | 5:34 |