આંગળીઓ ચાટતા રહી જશો એવું લીલી તુવેરનું શાક કૂકરમાં આવું ક્યારેય નઇ બનાયું હોય/ lili tuver nu shaak
Description :
અમારી ચેનલ “GUJARATI KITCHEN” માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !
દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ ‘GUJARATI KITCHEN’ ને ‘SUBSCRIBE’ કરવાનું ભૂલશો નહીં !
😉બનાવજો અને “comments” માં તમારો અનુભવ “share” કરવાનું ભૂલતા નહીં…
સામગ્રી😋:
લીલી તુવેર: 1 કપ
તેલ: 3 ચમચી
સરસવના દાણા: 1/2 ચમચી
જીરું: 1/2 ચમચી
હિંગઃ 1/4 ચમચી
લીમડી: 5-6 નંગ.
આદુ લસણ મરચાની પેસ્ટઃ 1 ચમચી
ડુંગળી: 2 નંગ.
હળદર પાવડર: 1/2 ચમચી
લાલ મરચું પાવડર: 1 ચમચી
ધનિયા જીરા પાવડર: 1/2 ચમચી
બેસન: 1 ચમચી
ટોમેટો પ્યુરી: 1 કપ
પાણી: 1 1/2 કપ (કુલ)
સ્વાદ મુજબ મીઠું*
ગરમ મસાલો: 1 ચમચી
તાજા કોથમીર*
Ingredients:
– Green Tuver: 1 cup
– Oil: 3 tbsp
– Mustard seeds: 1/2 tsp
– Cumin seeds: 1/2 tsp
– Hing: 1/4 tsp
– Curry leaves: 5-6 leaves
– Ginger garlic chilli paste: 1 tbsp
– Onion: 2 onions
– Turmeric powder: 1/2 tsp
– Red chilli powder: 1 tsp
– Dhaniya Jeera powder: 1/2 tsp
– Besan: 1 tsp
– Tomato puree: 1 cup
– Water: 1 1/2 cups (total)
– Salt to taste
– Garam masala: 1 tsp
– Fresh Coriander leaves
____________________
✓ અમે રસોઈ બનાવવા માટે પેસનેટ છીએ અને બિલિવ કરીએ છીએ કે ખોરાક લોકોને એક સાથે લાવે છે. તેથી જ અમે તમારાં માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં મદદ કરવા માટે બેસ્ટ રેસિપીઝ, ટીપ્સ અને તકનીકો લાવવા માટે સમર્પિત છીએ જે તમારા ફેમિલી અને ફ્રેન્ડ-સર્કલ ને પ્રભાવિત કરશે.🤗
____________________
✓ આવી વધુ મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ માટે અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ કરવાનું તથા તમારા વોટ્સેપ ગ્રુપ્સ મા શેર કરવાનુ ભૂલતા નહીં!😉
____________________
“👍 Don’t forget to give this video a thumbs up if you found the recipe delicious!
💬 Leave a comment with your thoughts and any tips you have for making this recipe even better.
👥 Share this video with your friends who love cooking – let’s spread the culinary joy together!”
____________________
Copyright Disclaimer
__
The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.
All Video Rights Received ©GujaratiKitchen
All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Date Published | 2024-01-31 08:05:23 |
Likes | 55 |
Views | 2001 |
Duration | 2:44 |