મહુડીની સુખડી મહુડીના કિચનમાં જુવો/ મહુડીની પ્રખ્યાત સુખડી/ Mahudi Sukhadi

મહુડીની સુખડી મહુડીના કિચનમાં જુવો/ મહુડીની પ્રખ્યાત સુખડી/ Mahudi Sukhadi

Description :

મહુડીની સુખડી મહુડીના કિચનમાં જુવો/ મહુડીની પ્રખ્યાત સુખડી/ મહુડી જૈન તીર્થની સુખડી Mahudi Sukhadi by Food Ganesha YouTube channel.

#foodganesha #gujaratifood #gujaratisweet #food #mahudi #મહુડી #સુખડી #gujaratirecipes #villagefood #gujaratifoodrecipe #sukhadi #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #gujaratikhana #surat #gujaratirecipes #gujaratirecipe #gujaratikitchen #gujaratikhana #gujaratidish #recipeingujarati #gujaratirasoi #recipesingujarati #gujaraticooking #food #khanakhajana #indianfood #gujarati #streetfood #ahmedabad #wintercooking #winterfood


Rated 4.69

Date Published 2019-12-23 13:52:35Z
Likes 3664
Views 327698
Duration 0:08:01

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • जय श्री कृष्णा

    Nandu Udan December 27, 2019 6:09 am Reply
  • Khub Sundar

    Jasavantbhai Patel December 27, 2019 2:09 am Reply
  • Nice video. But gol no payo ketli var sudhi karvano.

    Deepika Solanki December 26, 2019 7:06 pm Reply
  • Very nice, I was confused, now I'll make with same recipe ,thanks a lot

    Darshna Vora December 26, 2019 10:59 am Reply
  • Very nice

    Nima Parsania December 26, 2019 8:02 am Reply
  • Thanks

    MALA PATEL December 25, 2019 10:29 pm Reply
  • अरविंदसिंह राठौर ।

    Vipulsinh Thakur December 25, 2019 4:58 pm Reply
  • Thanks for sharing good job

    Neeta gala December 25, 2019 1:19 pm Reply
  • Mahudi. Mansa. Gandhinagar

    Bhavu official. Anodiya December 25, 2019 11:34 am Reply
  • Amazing …..thanks……

    riya mehta December 25, 2019 4:55 am Reply
  • Bav fine video

    Krupesh Patel December 24, 2019 5:02 pm Reply
  • Saras information. Thx.

    Snmehta Sn December 24, 2019 4:20 pm Reply
  • Thanks for this video.

    Dinesh Mehta December 24, 2019 4:19 pm Reply
  • Very nice

    Apeksha Shah December 24, 2019 3:14 pm Reply
  • What is the ratio of Jaggery / Wheat Flour / Ghee?

    Binal Ringwala December 24, 2019 12:13 pm Reply
  • પ્રસાદ એ પ્રસાદ, તેના જેવો સ્વાદ અને ભાવ તો આપણે ઘરે સુખડી બનાવી લાવો અઘરો છે… પણ મારો ઉદ્દેશ્ય ખાલી સુખડી બનાવાની રીત ઉપર ફોકસ કરવાનો હતો. કારણકે ઘણા લોકો એવું દર્શાવે છે કે મહુડીમાં લોટ શેકીને સુખડી બનાવે છે જ્યારે અહીંયા ગોળનો પાયો કરીને બનાવે છે. ગોળનો પાયો કરીને સુખડી બનાવવાની રીત મહેસાણાની છે, જે તેના સિવાય ઘણા લોકો જાણતા નથી અને એ રીત ખોટી નથી (ગોળનો પાયો કરી સુખડી બનાવવાની રીત) તે દર્શાવવા માટે ખાસ આ વીડિયોનો હેતુ હતો. ઘણા લોકો એક્સેપ્ટ નથી કરતા અને તેમનું એવું માનવું છે કે સુખડી બનાવવાની (ગોળનો પાયો કરી) રીત ખોટી છે, તો તે ખોટી નથી પણ વિસ્તાર પ્રમાણે ની સાચી રીત છે… બસ આજ મેં જણાવ્યું છે અને મહુડીની સુખડી બનાવવાની ખોટી ગેરમાન્યતાઓ દૂર કરી છે.. બાકી આપણે સોજીનો શીરો ઘરે બનાવીએ એમજ , અને સત્યનારાયણની કથા માટે જ્યારે શીરો બનાવીએ , તો બંનેનો જે ભાવ અને ટેસ્ટ છે એકબીજાથી અલગ છે ભલે રીતે એકસરખી હોય….

    FOOD Ganesha December 23, 2019 2:33 pm Reply

Don't Miss! random posts ..