લીલી તુવેરનુ નવીન સ્ટાઇલથી પૌષ્ટિક શાક/ Healthy Green Shaak/ Hariyali Shaak

લીલી તુવેરનુ નવીન સ્ટાઇલથી પૌષ્ટિક શાક/ Healthy Green Shaak/ Hariyali Shaak

Description :

લીલી તુવેરનુ નવીન સ્ટાઇલથી પૌષ્ટિક શાક/ Healthy Green Shaak/ Hariyali Shaak by Food Ganesha YouTube Channel.

#foodganesha #gujaratishaak #winterfood #winterrecipe #tuver #wintercooking #gujaratirecipes #villagefood #gujaratifoodrecipe #shaak #લીલવા #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #gujaratikhana #surat #gujaratirecipes #gujaratirecipe #gujaratikitchen #gujaratikhana #gujaratidish #recipeingujarati #gujaratirasoi #recipesingujarati #gujaraticooking #food #khanakhajana #indianfood #gujarati #streetfood #ahmedabad #wintercooking #winterfoodrecipe


Rated 4.73

Date Published 2020-01-07 13:36:15Z
Likes 338
Views 27084
Duration 0:06:41

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • Saras

    Naresh Doshi January 11, 2020 5:17 pm Reply
  • This kind of recipes seems very less all your winter recipes are innovative n must say doing good job

    Manisha Parmar January 9, 2020 6:09 am Reply
  • જય બજરંગ બલી બાબારી ગ્રુપ તમને બધાને જય બજરંગ બલી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કોમેડી વિડીયો જોવા માટે જય રામાપીર

    Babari Group January 8, 2020 9:26 pm Reply
  • દેખાય પણ સારૂ અને ખાવામા પણ સરસ છે તીખાસ માટે થોડા મરચા વધારે જોઈએ બાકી સરસ છે બેન..

    Pravin Mehta January 8, 2020 11:42 am Reply
  • Very nice di. Tamari rit mane bavj game 6e ne tame pan gamoj 6o love you di

    Tina.Adhyaru Tina.Adhyaru January 7, 2020 7:09 pm Reply
  • Sharsh

    સોનલ ચૌહાણ Pinky chohar January 7, 2020 2:00 pm Reply
  • ચટડા ગુજરાતી માટે દીદી એકદમ નવી રેસિપિ લાવ્યા. મેથી,પાલક,ધાણા, લિલી હળદર,તુવેર વટાણા નું કોમ્બિનેશન અદભુત. તલ અને સિંગદાણા નો અનોખો સ્વાદ અમે આપના વિડિઓ જોઈ અનુભવ કર્યો. હું તો કાલે બપોરે મારા પરિવાર ને આ નવી રેસિપિ મેં બનાવી છે એવો હું હોશિયારી મારીશ. હું જાતે બનાવીને ખવડાવીશ અને એનો શ્રેય હું લઈશ. ફૂડ ગણેશા ચેનલ માં આ વિડિઓ જોસે ત્યારે ભાંડો ફૂટશે ત્યાં સુંધી બાપુ નો વટ પડશે. ગુજરાત ખાતે તમારી મેથડ ની કોઈ બરાબરી ના કરી શકે. તમને ગોડગીફ્ટ છે. માં ઉમિયા ના આશીર્વાદ સદાય અમારી દીદી પર બની રહે…

    Vrajesh Patel January 7, 2020 1:58 pm Reply
  • આ શાકમાં છેલ્લે તમે થોડો લીંબુનો રસ અને ખાંડ અથવા ગોળ પણ ઉમેરી શકો છો..
    https://youtu.be/cq9UGLurKnI
    આની સાથે બેસ્ટ કોમ્બિનેશન એટલે મકાઈની રોટલી, ઉપરની લીંક ક્લિક કરીને જોઈ શકો છો તેની રેસિપી.

    FOOD Ganesha January 7, 2020 1:48 pm Reply
  • Excellent tasty and healthy recipe!, Thanks for sharing your recipe!,

    Ila Thakrar January 7, 2020 1:44 pm Reply

Don't Miss! random posts ..