રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા ઈનો વગર રૂ જેવા સોફ્ટ રવાના ઢોકળા/ suji Na white dhokala
Description :
રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા ઈનો વગર રૂ જેવા સોફ્ટ રવાના ઢોકળા/ suji Na white dhokala by Food Ganesha YouTube Channel.
#gujaratifarsan #foodganesha #gujaratifood #suratifood #suratfood #surat #gujaratirecipes #gujaratirecipe #gujaratikitchen #gujaratikhana #gujaratidish #recipeingujarati #gujaratirasoi #recipesingujarati #gujaraticooking #food #khanakhajana #indianfood #indianfood
Date Published | 2019-06-19 08:34:34Z |
Likes | 1285 |
Views | 171179 |
Duration | 0:05:11 |
Very good receipe, I tried and it came out SUPERB, thank you ben
Ravo ek vatki nakhya pachhi adhi vatki su nakhyu , dahi nakhta pela?
Mam today I made this recipe and it came out very nice.Thank you so much from the bottom of my heart.plz give recipe of wati dal Na khaman
sorry. Yar mast che may banavya thanks for new recipeeeeee
Aa sara che pan net nathi pakda tu pagal
Idli rava?
Suji lena hai ya rava confused
Bau oily che!!
Saras
Aap no khoob khoob Dhanyavad
આજે પરફેક્ટ બન્યા હતા..કુકીંગ માં કાળજી જરૂરી છે પણ ઈનો નાખી કર્યાં….
May banavya saras banya thanks for the tasty recipe
આજે મારું બગડી ગયું ઢીલું થયું ગયું… અને પાણી જેવું ઢીલું થઈ ગયું….. અને મરચું નખાવાં નું રહી ગયું… પાણી નું માપ રહ્યું નહીં….અત્યારે ચૂપચાપ ખાઇ લઈશ… કોઇ દેખે નહીં તે રીતે…. યમી યમી ને બદલે લીકવીડ લીકવીડ થઈ ગયું… અત્યારે રાતે 8 વાગ્યા છે… દેવગઢ બારિયા માં કૂતરાં પણ સૂઈ જાય છે…. માટે જેવાં બન્યા તેવાં ખાવાં પડશે……8.30pm રાત નાં ઢાંકણું ખોલ્યું તો કાળા થયાં…… સોડા વધારે લાગે છે… સવાર માં કોનું મોં દેખ્યુ.. તેને યાદ કરું છું…… આઇટમ રદ…. પુરુષો માટે નકામી છે…
Soda nakho k eno ek j thy ne to eno lai sakay ne
Nice Recipe.
Mast
Soda nu maap tme jnavyu nai
Very nice.
સોલિડ હું કાલે જ બનાવીશ… મને સ્કૂલ ખુબ કામ માં આવશે.. એક વાત તો નકકી છે કે છોકરો ખુબ ભાગ્યશાળી છે… મહેનત કશી જ નહીં અને ડાઇરેક્ટર ટેસ્ટી જમવાનું મળે… છોકરા એ એક માત્ર કામ કરવાનું હોય છે અને તે છે યમી યમી ખુબ ટેસ્ટી બન્યું છે.. આટલું બોલવાનું હોય છે… એનાં માઈન્ડ ડેટાં પરફેક્ટ ફિટ છે…
A bv cute che
Mam please give this recipe in measurement of cups and spoon
Nice
Soji ke ravo levano
I will try this receipe…..
Nice
Nice