બટાકા પૌવા બનાવવાની સરળ રીત/ શિયાળામાં બાળકો માટે હેલ્ધી નાસ્તો/ Veg Batata Poha
Description :
બટાકા પૌવા બનાવવાની સરળ રીત/ શિયાળામાં બાળકો માટે હેલ્ધી નાસ્તો/ Veg Batata Poha by Food Ganesha YouTube channel. એક વર્ષ ના બાળકો માટે અથવા એક વર્ષ થી મોટા બાળકો માટે બટાકા પૌવા કારણ કે આમાં આપણે ઘણા બધા શાકભાજી મિક્સ કર્યા છે જે તેમના માટે ખૂબ જ હેલ્ધી છે.
#food #healthybreakfast #poha #gujaratikhana #gujaratifood #recipes #cooking #kidsfood #foodganesha
Date Published | 2018-11-29 07:20:15Z |
Likes | 138 |
Views | 16408 |
Duration | 0:06:59 |