ડુંગળીયુ બનાવાની રીત/ મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયુ/ Dungadiyu Recipe by Food Ganesha
Description :
ડુંગળીયુ બનાવાની રીત/ મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયુ/ Dungadiyu Recipe in Gujarati/ ડુંગળીયુ બનાવવાની પરફેક્ટ રીત/ ડુંગળીયાની રેસીપી/ ડુંગળીયું કેવી રીતે બનાવવુ/ ડુંગળીયાની રેસીપી food ગણેશા youtube ચેનલ દ્વારા/ ડુંગળીયુ/ ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત ડુંગળીયુ/ વિસનગરનુ ડુંગળીયુ/ ગુજરાતની પ્રખ્યાત ડુંગળીયુની રેસીપી/ ગુજરાતની પ્રખ્યાત વાનગી/ મહેસાણાની પ્રખ્યાત વાનગી/ dungadiyu recipe in Gujarati/ onion sabji/ Gujarati shaak/ dungadiyu by Food Ganesha YouTube channel.
#foodganesha #winterfood #gujaratifood #winterrecipe #wintercooking #dungadiyu #ડુંગળીયુ #gujaratirecipes #villagefood #gujarat #onionrecipe #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #gujaratikhana #surat #gujaratirecipes #gujaratirecipe #gujaratikitchen #gujaratikhana #gujaratidish #recipeingujarati #gujaratirasoi #recipesingujarati #gujaraticooking #food #khanakhajana #indianfood #gujarati #streetfood #ahmedabad #winterfoodrecipe
Date Published | 2020-01-22 10:21:52Z |
Likes | 9169 |
Views | 794211 |
Duration | 0:11:28 |
સરસ ડીશ છે પણ,મહેસાણામા કઇ બાજુમા મલે છે ? નંબર હોય તો પણ ચાલશે.
wow….we just made it today and its one of the best item we have made.great….
Looks very yummy, thanks for sharing
Hu pan aaje j banavish
Very very nice
Khub saras first time..Koi gujarati you tuber ni vangi aatli bhavi hase.aava j video upload krta raho.
Everything is nice and perfect.! I personally taste this in mehsana.. awesome taste.!! I will try this.. thanks for sharing
Lilu lashan na male to su lai sakaye
Very nice I will try it
Wah bau saras
Proportion explained very well
Can any one send all ingredients in hindi
બેન ખરેખર જોરદાર બનાવ્યું છે.
હું પાલનપુર નો જ છું.
માણસા ડોક્ટર મા નોકરી કરું છું.
હાલ એકલો જ રહું છું પણ ડુંગળીયું બનાવાનો જરુરથી પ્રયત્ન કરીશ.
Banavyuuu mast banyu h
મેડમ, દહીં ખાટ્ટુ લેવાનું છે કે મોરુ?
Jordar
Very nice
Waaaaah
આ વાનગીનું નામ જ પહેલી વખત સાંભળ્યું. વિડિઓ જોયા પછી ખાવાનું એટલું મન થયું કે મેં તરત જ બનાવ્યું. ખૂબ સરળ રીતે સમજાવ્યું હોવાથી બનાવવામાં કોઈ તકલીફ પડી નહીં. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું હતું. આવી સરસ રેસિપી મૂકવા બદલ આભાર.
I will definitely try it at my home…
Lkng yummy
Jordar sars. Pani aavi gayu.
Dahi kevu leva nu khatu ke molu
Saras banavyu se
સરસ વાનગી છે.અમે આ વાનગી પ્રસંગ મા બનાવી એ છીએ.