મહુડીની સુખડી મહુડીના કિચનમાં જુવો/ મહુડીની પ્રખ્યાત સુખડી/ Mahudi Sukhadi
Description :
મહુડીની સુખડી મહુડીના કિચનમાં જુવો/ મહુડીની પ્રખ્યાત સુખડી/ મહુડી જૈન તીર્થની સુખડી Mahudi Sukhadi by Food Ganesha YouTube channel.
#foodganesha #gujaratifood #gujaratisweet #food #mahudi #મહુડી #સુખડી #gujaratirecipes #villagefood #gujaratifoodrecipe #sukhadi #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #gujaratikhana #surat #gujaratirecipes #gujaratirecipe #gujaratikitchen #gujaratikhana #gujaratidish #recipeingujarati #gujaratirasoi #recipesingujarati #gujaraticooking #food #khanakhajana #indianfood #gujarati #streetfood #ahmedabad #wintercooking #winterfood
Date Published | 2019-12-23 13:52:35Z |
Likes | 3664 |
Views | 327698 |
Duration | 0:08:01 |
जय श्री कृष्णा
Khub Sundar
Nice video. But gol no payo ketli var sudhi karvano.
Very nice, I was confused, now I'll make with same recipe ,thanks a lot
Very nice
Thanks
अरविंदसिंह राठौर ।
Thanks for sharing good job
Mahudi. Mansa. Gandhinagar
Amazing …..thanks……
Bav fine video
Saras information. Thx.
Thanks for this video.
Very nice
What is the ratio of Jaggery / Wheat Flour / Ghee?
પ્રસાદ એ પ્રસાદ, તેના જેવો સ્વાદ અને ભાવ તો આપણે ઘરે સુખડી બનાવી લાવો અઘરો છે… પણ મારો ઉદ્દેશ્ય ખાલી સુખડી બનાવાની રીત ઉપર ફોકસ કરવાનો હતો. કારણકે ઘણા લોકો એવું દર્શાવે છે કે મહુડીમાં લોટ શેકીને સુખડી બનાવે છે જ્યારે અહીંયા ગોળનો પાયો કરીને બનાવે છે. ગોળનો પાયો કરીને સુખડી બનાવવાની રીત મહેસાણાની છે, જે તેના સિવાય ઘણા લોકો જાણતા નથી અને એ રીત ખોટી નથી (ગોળનો પાયો કરી સુખડી બનાવવાની રીત) તે દર્શાવવા માટે ખાસ આ વીડિયોનો હેતુ હતો. ઘણા લોકો એક્સેપ્ટ નથી કરતા અને તેમનું એવું માનવું છે કે સુખડી બનાવવાની (ગોળનો પાયો કરી) રીત ખોટી છે, તો તે ખોટી નથી પણ વિસ્તાર પ્રમાણે ની સાચી રીત છે… બસ આજ મેં જણાવ્યું છે અને મહુડીની સુખડી બનાવવાની ખોટી ગેરમાન્યતાઓ દૂર કરી છે.. બાકી આપણે સોજીનો શીરો ઘરે બનાવીએ એમજ , અને સત્યનારાયણની કથા માટે જ્યારે શીરો બનાવીએ , તો બંનેનો જે ભાવ અને ટેસ્ટ છે એકબીજાથી અલગ છે ભલે રીતે એકસરખી હોય….